દરરોજ ઇંડા ખાવાથી થાય છે આ 6 પ્રકારના ફાયદા
ઇંડાને શરીર અને સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે
ઇંડાને પ્રૉટીનનો સૌથી સારો સૉર્સ માનવામાં આવે છે
1. સ્નાયૂઓ - સ્નાયૂઓની વૃદ્ધિ અને વિકાસ માટે સારા છે
2. હાર્ટ - ઓમેગા-3 ફેટી એસિડ હોવાથી હાર્ટ હેલ્ધી રહે છે
3. આંખો - લ્યૂટિન અને જીએક્સેન્થિન હોવાથી આંખો માટે સારા છે
4. જાડાપણું - ઇંડા ખાવાથી શરીરનું વજન સંતુલિત રહે છે