ઇન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવનારા કન્ટેન્ટ ક્રિએટર્સ અને ઇન્ફ્લૂએન્સર્સ માટે સારા સમાચાર છે
ઇન્સ્ટાગ્રામે જાહેરાત કરી છે કે હવે તમે એક રીલમાં લગભગ 20 જેટલા સોંગ ઉમેરી શકો છો.
નોંધનીય છે કે અત્યાર સુધી ઇન્સ્ટાગ્રામ રીલમાં માત્ર એક જ ગીત એડ કરી શકાતું હતું.
જોકે, આ ફીચર ભારતમાં આવતા થોડો સમય લાગશે.
ઈન્સ્ટાગ્રામ હેડ એડમ મોસ્સેરીએ આ ફીચર લોન્ચ કર્યું છે.
ઈન્સ્ટાગ્રામ પર આ નવા ફીચરનો ઉપયોગ લેટેસ્ટ વર્ઝનમા કરી શકાશે
Instagram પર Reels વિકલ્પ પસંદ કરો.