આ 6 રાશિઓ પર રહેશે ભારે મંગળ ગોચર, આર્થિક તંગીના યોગ
મંગળ 12મી જુલાઈથી 26મી ઓગસ્ટ સુધી બપોરે 3:40 વાગ્યા સુધી વૃષભ રાશિમાં રહેશે. તે પછી તે મિથુન રાશિમાં પ્રવેશ કરશે.
મેષ રાશિ મંગળનું ગોચર મેષ રાશિના લોકો પર ઘણી નકારાત્મક અસર કરી શકે છે. તમને પૈસા મળશે, પરંતુ પરિવારમાં મતભેદ થઈ શકે છે.
વાદ-વિવાદને કારણે તમે તણાવથી પરેશાન થઈ શકો છો.
મિથુન રાશિ મંગળના રાશિ પરિવર્તનથી મિથુન રાશિના લોકોના જીવનમાં વ્યર્થ ખર્ચ અને બિનજરૂરી દોડધામની સ્થિતિ સર્જાઈ શકે છે. આ સમય દરમિયાન તમારે કોઈપણ પ્રકારની લોન લેવાનું ટાળવું જોઈએ.
કર્ક રાશિ મંગળના ગોચરને કારણે કર્ક રાશિના લોકોના જીવનમાં અનેક પ્રકારના ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.
. તમારે તમારા જીવનસાથી સાથે તાલમેલને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.