મગફળી ખાવાની એક અલગ જ મજા છે
શિયાળામાં સિંગ ખાવાથી શરીરમાં અનેક ફાયદા થાય છે
મગફળી શરીરને અંદરથી ગરમ રાખે છે
મગફળીમાં અનેક પોષક તત્વો હોય છે
મગફળીમાં પ્રોટીન અને ફાઇબર વધારે હોય છે
મગફળીનું સેવન કરવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે
મગફળી ખાવાથી આંખોની રોશની તેજ થાય છે