ભારતીય કાયદા અનુસાર છૂટાછેડા લેવાની બે રીતો છે

એક પરસ્પર સહમતિથી અને બીજી રીત કન્ટેસ્ટડ મારફતે  

પરસ્પર સહમતિમાં કપલની મરજી હોય છે  

જ્યારે કન્ટેસ્ટેડ ડિવોર્સમાં કોઇ એક પાર્ટનરને આના પર વિરોધ હોય છે  

સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર, હવે ડિવોર્સ માટે છ મહિના માટે રાહ નહી જોવી પડે  

ડિવોર્સ લેવા તમારે કોર્ટમાં અરજી દાખલ કરવી પડશે

બાદમા બંન્ને પક્ષોના નિવેદન નોંધાય છે. સાથે હસ્તાક્ષરની જરૂર પડે છે