પ્રેગનન્સીમાં અનેક ચીજવસ્તુઓ છે જે ખાવાથી તમારે દૂર રહેવું જોઇએ
પ્રેગનન્સીમાં સોફ્ટ ચીજવસ્તુઓ, બીન સ્ર્પાઉટ્સ, સેન્ડવિચ અને સલાડ ન ખાવ
પ્રેગનન્સીમાં સાલ્મોનેલાના ખતરાના કારણે કાચા ઇંડા ન ખાવા જોઇએ
સાલ્મોનેલાથી ઝાડા, પેટમાં દુઃખાવો, તાવ, ઉલટી અને ડિહાઇડ્રેશન થઇ શકે છે
પ્રેગનન્ટ મહિલાઓએ સ્વોર્ડફિશ, ટાઇલફિશ અને શાર્ક માછલીથી દૂર રહેવું જોઇએ
કાચી માછલી જેવી કે સુશી અને સાશિમીથી પણ દૂર રહેવું જોઇએ
મીઠા પાણીની માછલીઓમાં પીસીબીનું સ્તર ઉંચું હોય છે જેથી તે પણ ખાવાથી દૂર રહેવું જોઇએ