લીવર ખરાબ થવા પર શરીરમાં અનેક લક્ષણો જોવા મળે છે
તમારી ત્વચા, ચહેરા અથવા ગરદન પર આ સંકેતો દેખાય છે
પાચન સુધારવા માટે લીવરનું યોગ્ય રીતે કાર્ય કરવું જરૂરી
ત્વચાનું પીળું પડવું એ લીવરને નુકસાન સૂચવે છે
સોજો વારંવાર આવે છે તો તે લીવરને નુકસાન સૂચવે છે
ત્વચા પર અતિશય ખંજવાળ અથવા ફોલ્લીઓ
શરીરમાં અનેક પ્રકારના લક્ષણો જોવા મળે છે