વહેલા ઉઠવાના એક નહિ અનેક ફાયદા છે.
દિવસની શરૂઆત પોઝિટિવિટીથી થાય છે.
સવારનું વાતાવરણ શાંતિ આપે છે.
વહેલા ઉઠવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.
યોગ અને એક્સરસાઇઝ માટે વધુ સમય મળે છે.
સમયનો સદઉપયોગ થવાથી કામ સમયસર પૂર્ણ થાય છે.
સમયસર સૂવા-જાગવાથી વજન નિયંત્રણમાં રહે છે.