અખરોટ ખાવાના અનેક ફાયદા છે
અખરોટ વિટામિન E અને B2 અને ફાઇબર, મેગ્નેશિયમનો સારો સ્ત્રોત છે
તેનું રોજ સેવન કરવાથી તમને સ્વસ્થ રહેવામાં મદદ મળે છે
પરંતુ તેમ છતા કેટલાક લોકોએ તેનું સેવન ન કરવું જોઈએ
જે લોકોને અખરોટથી એલર્જી હોય તેમણે અખરોટનું સેવન બિલકુલ ન કરવું જોઈએ
તેનાથી ખંજવાળ, સોજો, શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ થઈ શકે છે
પાચન સંબંધી સમસ્યાઓ હોય તેમણે અખરોટનું સેવન ન કરવું