લીંબુ પાણી પીવાના અનેક ફાયદાઓ છે
લોકો સવારે ખાલી પેટે લીંબુનો રસ પીવાને ફાયદાકારક માને છે
તેનાથી પેટમાં ગેસ સહિત તમામ પ્રકારની સમસ્યાઓ દૂર રહે છે
દરરોજ લીંબુ પાણી પીવાથી તમારું વજન ઘટે છે
ગરમીની સીઝનમાં લીંબુ પાણી પીવાથી શરીરનું તાપમાન કંન્ટ્રોલમાં રહે છે
લીંબુ પાણી પીવાથી તમારુ શરીર હાઇડ્રેટેડ રહે છે
લીંબુ પાણી પીવાથી વિટામિન સી ભરપૂર પ્રમાણમાં મળી રહે છે