નારિયેળ પાણીના અનેક ફાયદા છે
તે વિટામીન અને મિનરલ્સથી ભરપૂર છે
પરંતુ કેટલાક લોકોએ નારિયેળ પાણીનું સેવન ન કરવું જોઈએ
પરંતુ કેટલાક લોકોએ નારિયેળ પાણીનું સેવન ન કરવું જોઈએ
નારિયેળ પાણીમાં પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે, જેથી કિડની ફિલ્ટર કરી શકતી નથી
હાઇબ્લડ પ્રેશરની દવા લેવા લોકોએ ડ઼ોક્ટરની સલાહ મુજબ જ નારિયેળ પાણી પીવું
ડાયાબિટીસના દર્દીઓએ સીમિત માત્રામાં નારિયેળ પાણીનું સેવન કરવું જોઈએ