વિશ્વભરમાં અંદાજે 422 મિલિયન ડાયાબિટીસના દર્દીઓ છે, જ્યારે ભારતમાં 101 મિલિયન લોકો આ રોગથી પીડિત છે  

ડાયાબિટીસ સમગ્ર વિશ્વ માટે એક મોટી ચિંતા છે, તેથી તેના કારણો શોધવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે  

ડાયાબિટીસ પર ઘણા સંશોધનો થઈ રહ્યા છે. તાજેતરના સંશોધન મુજબ, સમયસર ભોજન લેવાથી પણ ડાયાબિટીસનું જોખમ વધે છે.  

એક રિસર્ચ મુજબ, સમયસર ન ખાવાથી ડાયાબિટીસનો ખતરો વધી જાય છે  

જ્યારે તમે યોગ્ય સમયે જમતા હોવ તો ડાયાબિટીસનું જોખમ ઓછું રહે છે  

આ રિસર્ચ અનુસાર હેલ્ધી ખાવાની સાથે સાથે યોગ્ય સમયે ખોરાક લેવો પણ ખૂબ જ જરૂરી છે.  

ખાવા માટેનો એક નિશ્ચિત સમય નક્કી કરવો જોઈએ. આમ કરવાથી તમે તમારા ડાયાબિટીસના જોખમને ઘણી હદ સુધી ઘટાડી શકો છો.