આજકાલ ખુબ ચાલી રહ્યો છે લવ બૉમ્બિંગનો ટ્રેન્ડ
લવ બૉમ્બિંગ આ શબ્દમાં લવ એટલે કે પ્રેમ જરૂર જોડાયેલો છે, પરંતુ તેનો અર્થ પ્રેમ કે પ્રેમ સાથે તેને કોઈ લેવા દેવા નથી
મીનિંગ લવ બૉમ્બિંગ શબ્દનો અર્થ છે કે મીઠી-મીઠી વાતોમાં ફોસલાવીને પ્રેમની જાળમાં ફસાવવું અને પછી કામ પતી જવા પર વિશ્વાસઘાત કરીને નિકળી જવું
પ્રયાસ હાલના સમયમાં આ પ્રકારની વધુ ઘટનાઓ જોવા મળી રહી છે. આ ઘટનામાં કોઈ વ્યક્તિ પહેલાં આપની પાસે આવે છે અને પછી આપને ઈમ્પ્રેસ કરવાનો પ્રયાસ કરે છે
દેખાડો એક સમય બાદ આપ તેનાથી વધુ નજીક આવી જાવ છો, ત્યારે એવું લાગે છે કે દુનિયામાં તે વ્યક્તિ આપનાથી વધારે કોઈની દરકાર કરતો નથી.
જીવવા-મરવાનું વચન લવ બૉમ્બિંગ જેવા જિંદગીને બરબાદ કરનારા આ ખેલમાં પહેલાં અસત્યના પાયા પર વચનો આપવામાં આવે છે, પરંતુ તેની હકિકત અલગ જ નીકળે છે. I
સાવધાની જરૂરી જો આપની સમક્ષ કોઈ વધુ કેર દેખાડે છે, અને ન ઈચ્છતા પણ વધુ નજીક આવવાનો પ્રયાસ કરે છે, તો આપને સાવચેત થવાની જરૂર છે.