સરગવાને ગુણોને ભંડાર કહેવામાં આવે છે
પરંતુ ઘણા લોકો જાણતા નથી કે તેના પાન પણ ખુબ ગુણકારી છે
સરગવાના પાન વજન ઘટાડવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે
સરગવાના પાનનો પાવડર પીવાથી વાળનું સ્વાસ્થ્ય સુધરે છે
સરગવાના પાનનો ઉપયોગ કરવાથી બેલિફેટ ઓછુ થાય છે
માનસિક સ્વાસ્થ્ય સુધારે છે
રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે