ખાનગી ટેલિકોમ કંપનીઓના રિચાર્જ પ્લાન ખૂબ મોંઘા છે
આ કારણે લોકો BSNL તરફ વળી રહ્યા છે
BSNL પાસે લાંબી વેલિડિટીના ઘણા પ્લાન છે
ઘણા લોકો તેમના નંબર BSNL પર પોર્ટ કરાવી રહ્યા છે
666 રૂપિયામાં BSNLનો લોંગ વેલિડિટી પ્લાન ખરીદી શકો છો
આ પ્લાનમાં 105 દિવસની વેલિડિટી મળે છે
પ્લાનમાં તમને 105 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ મળશે