ચોમાસામાં વાયરલ ફીવરની સમસ્યા ખૂબ વધી જાય છે.
વરસાદમાં ભેજ વધવાને કારણે તાવ પેદા કરતા બેક્ટેરિયા અને વાયરસ વધુ સક્રિય બને છે
આવી સ્થિતિમાં, નબળી રોગપ્રતિકારક શક્તિવાળા દર્દીઓની સ્થિતિ બગડવાનું જોખમ વધારે હોય છે.
વરસાદમાં તાવથી બચવા શું કરવું
પુષ્કળ પાણી પીવો
વિટામિનથી ભરપૂર ફળો ખાઓ.
હળવો ખોરાક લો.