વાળમાં ખોડાની સમસ્યા હવે સામાન્ય બની ગઇ છે  

સૌથી પહેલા એ જાણવું જરુરી છે કે ખોડો થાય છે કયા કારણે  

વાળમાં ઘણાં લાંબા સમય સુધી તેલ ન લગાવવું  

ઘણા દિવસો સુધી વાળ ન ધોવાતા હોય  

માથાની ત્વચામાં ચેપ થયો હોય  

માથાની ત્વચા પર ઝીણી ઝીણી ફોલ્લીઓ થઇ હોય

વારંવાર વાળ પલળવાથી-ભીના વાળ બાંધી રાખવાથી