ઓસ્ટ્રેલિયામાં આઇફોન 15 પ્રોની કિંમત 1849 ઓસ્ટ્રેલિયન ડોલર (1,02,500 રૂપિયા) છે.

સિંગાપોરમાં આઇફોન 15 પ્રોની કિંમત 1649 સિંગાપોર ડોલર (લગભગ એક લાખ રૂપિયા)છે.  

યુએઇથી ભારતીયો આઇફોન ખરીદે છે. અહી આઇફોન 15 પ્રો તમને એઇડી 4299 (લગભગ 97,775 રૂપિયા)માં મળી જાય છે  

વિયેતનામમાં આઇફોન 15 પ્રોની કિંમત 28,999 વીએનડી (લગભગ 95 હજાર રૂપિયા)છે.  

થાઇલેન્ડમાં આઇફોન 15 પ્રોની કિંમત 41,900 Thai Baht (લગભગ 95,266 રૂપિયા) છે.  

હોંગકોંગમાં આઇફોન 15 પ્રોની કિંમત 8599 હોંગકોંગ ડોલર (92 હજાર રૂપિયા)છે.

ચીનમાં આઇફોન 15 પ્રોની કિંમત આરએમબી 7999 (92 હજાર રૂપિયા)છે.