1 કિલો ચાંદીનો ભાવ ₹2.45 લાખની સર્વકાલીન સપાટીએ પહોંચ્યો. સોનામાં પણ ઉછાળો.
જાણો કેમ વધી રહ્યા છે ભાવ અને 2026 માં ક્યાં પહોંચશે આંકડો.
આજે 10 Gram 24 Carat સોનાનો ભાવ ₹492 વધીને ₹1,36,660 થયો છે.
ઉલ્લેખનીય છે કે ગત 29 December 2025 ના રોજ સોનું ₹1,38,161 ના ઓલ-ટાઈમ હાઈ લેવલે પહોંચ્યું હતું,
વિતેલું વર્ષ 2025 સોના-ચાંદીના રોકાણકારો માટે સુવર્ણ વર્ષ સાબિત થયું હતું. આંકડા મુજબ, 2025 માં સોનાના ભાવમાં 75% નો જંગી વધારો થયો હતો