Air India London bound Flight aborts takeoff atગુરુવારે, એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ દિલ્હી એરપોર્ટ પર ટેકનિકલ ખામીને કારણે ટેકઓફ પહેલાં જ રદ કરવામાં આવી હતી.
એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 31 જુલાઈના રોજ દિલ્હીથી લંડન જતી ફ્લાઇટ નંબર AI2017 શંકાસ્પદ ટેકનિકલ ખામીને કારણે પરત ફરી હતી.
ફિલ્મો ઉપરાંત અભિનેત્રી તેના લુકને કારણે પણ ચર્ચામાં રહે છે.
કોકપીટ ક્રૂએ માનક સંચાલન પ્રક્રિયાઓને અનુસરીને ફ્લાઇટ રદ કરવાનો નિર્ણય લીધો હતો અને સાવચેતી તપાસ માટે વિમાનને પાછું લઈ જવામાં આવ્યું છે.
પ્રવક્તાએ જણાવ્યું હતું કે મુસાફરોને શક્ય તેટલી વહેલી તકે લંડન લઈ જવા માટે વૈકલ્પિક વિમાન તૈનાત કરવામાં આવી રહ્યું છે.