બિકીનીમાં જોવા મળી મૌની રોયની તસવીરો પોસ્ટ કરતાની સાથે જ વાયરલ થઈ ગઈ

મૌની છેલ્લા કેટલાક સમયથી તેના પતિ સાથે વેકેશન માણી રહી છે.

નવા વર્ષ પહેલા તેણે તેના સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી હતી.

ઈમોનીરોય જેમાં ચાહકોને તેનો બિકીની લુક ઘણો પસંદ આવ્યો હતો

આ તસવીરમાં તે તેના પતિ સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે

આ વખતે બંનેએ સોશિયલ મીડિયા પર અલગ-અલગ તસવીરો શેર કરી છે.

એક તસવીરમાં, મૌની રોયે તેના મિત્રને હાર્ટ ઈમોજી વડે છુપાવી છે.