અદા ખાનના ગાર્ડન ફોટોશૂટની તસવીરો સામે આવી છે  

યંગ ગર્લને હૉટ લૂક આપશે ‘નાગિન’ અદાનો પાર્ટી આઉટફિટ  

લૉન્ગ યલ ડ્રેસમાં અદા ખાને કર્વી એન્ડ બૉલ્ડ ફિગર ફ્લૉન્ટ કર્યું છે  

ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે અદાએ લૂકને કેરી કર્યો છે  

અભિનેત્રી અદા ખાને તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર તાજા તસવીરો શેર કરી છે  

મૉડેલિંગથી કેરિયરની શરૂઆત કરનારી અદા ખાન આજે ખુબ પૉપ્યૂલર છે  

એક્ટ્રેસ અદા ખાન આ લૂકમાં ખુબ કૉન્ફિડેટન્ટ અને ગૉર્ઝિયસ લાગી રહી છે