દીપિકા પાદુકોણ પ્રેગ્નેન્ટ હોવાના સમાચાર ઘણા સમયથી ચાલી રહ્યા હતા  

અભિનેત્રી દીપિકા પાદુકોણે દિકરીને જન્મ આપ્યો છે  

દીપિકાએ આજે સવારે મુંબઈની હોસ્પિટલમાં દિકરીને જન્મ આપ્યો છે  

દીપિકા અને રણવીર માતા-પિતા બન્યા છે  

દીપિકા 7 સપ્ટેમ્બરે મુંબઈની HN રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ થઈ હતી  

ફેન્સ ઘણા સમયથી ગુડ ન્યૂઝની રાહ જોઈ રહ્યા હતા  

દીપિકા-રણવીર એક દીકરીના માતા-પિતા બની ગયા છે