ફિલ્મ એક્ટ્રેસ રાશી ખન્નાની ન્યૂ તસવીરોએ ધમાલ મચાવી દીધી છે
રાશી ખન્નાએ આ વખતે બ્લેક ગાઉનમાં બૉલ્ડ પૉઝ આપ્યા છે
પોનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે રાશી ખન્નાએ લૂકને કેરી કર્યો છે
રાશીએ લેટેસ્ટ તસવીરો શેર કરીને ચાહકોમાં હલચલ મચાવી દીધી છે
રાશિ તેની સુંદરતાની સાથે સાથે તેના ઉત્તમ અભિનય માટે પણ જાણીતી છે
રાશી ખન્નાના નવા ફોટામાં તેની ગ્લેમરસ અદા જોઈ શકાય છે
આ આઉટફિટમાં રાશિ ખન્ના ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે