મ્યૂઝીક આલ્બમ ગર્લ શેફાલી જરીવાલાનો નવો લૂક સામે આવ્યો છે  

આ વખતે સિમ્પલ ડ્રેસમાં ક્યૂટ એન્ડ હૉટ લાગી શેફાલી જરીવાલા

બ્લેક એન્ડ ગૉલ્ડન ડ્રેસમાં શેફાલીએ કેેમેરા સામે ખાસ પૉઝ આપ્યા છે  

'બિગ બોસ' ફેમ શેફાલી જરીવાલા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે  

હેરી બન, હાઇ હીલ્સ, ગર્લી હેર સાથે શેફાલી જરીવાલાએ લૂકને કેરી કર્યો છે  

શેફાલી તેના ઈન્સ્ટાગ્રામ પર ગૉર્ઝિયસ તસવીરો પોસ્ટ કરતી રહે છે  

'કાંટા લગા ગર્લ'ના નામથી જાણીતી શેફાલી સુંદરતા માટે જાણીતી છે