કેળામાં રહેલ કુદરતી શુગર શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે.
ફાઈબર પાચન પ્રક્રિયાને સુધારે અને કબજિયાત દૂર કરે.
વજન ઘટાડવામાં મદદ કરે, ભૂખ ઘટાડે.
પોટેશિયમ બ્લડ પ્રેશર અને હૃદય માટે ફાયદાકારક.
કાર્બોહાઈડ્રેટ્સ અને ફાઈબર બ્લડ શુગરને સ્થિર રાખે.
વિટામિન C અને A ત્વચાને હેલ્ધી અને યંગ રાખે.
સવારે ખાલી પેટ કેળા ખાવાથી તાજગી અને એનર્જી મળે.