બોલિવૂડની સુંદર અભિનેત્રી કિયારા અડવાણીની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ રહી છે.

જેમાં તે ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

કિયારા અડવાણી તાજેતરમાં રામ ચરણ સાથે ફિલ્મ 'ગેમ ચેન્જર'માં જોવા મળી હતી.

જે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે.

કિયારા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે

આ તસવીરોમાં કિયારા ખૂબ જ સુંદર લાગી રહી હતી.

તેણીએ વ્હાઇટ સાઈડ કટ શોર્ટ ડ્રેસ પહેર્યો છે. જેમાં તે એક અપ્સરા જેવી સુંદર લાગી રહી છે.