આવતા અઠવાડિયે લાગશે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ
વર્ષનું બીજું ચંદ્રગ્રહણ 18 સપ્ટેમ્બર 2024ના રોજ થવાનું છે
18 સપ્ટેનું આ ચંદ્રગ્રહણ આ આંશિક ચંદ્રગ્રહણ હશે
આ ચંદ્રગ્રહણ કુલ 4 કલાક અને 4 મિનિટ સુધી ચાલશે
આ ચંદ્રગ્રહણ આંશિક છે તેથી ભારતમાં દેખાશે નહીં
યૂરોપ, એશિયા, આફ્રિકા, અમેરિકા સહિતના વિસ્તારોમાં દેખાશે
ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રનો એક નાનો ભાગ જ ઊંડા પડછાયામાં પ્રવેશ કરશે