ચોમાસામાં રોગ પ્રતિકારક શક્તિ નબળી પડવા લાગે છે
લોકો પાણીજન્ય રોગોના પણ શિકાર બને છે
આ સિઝનમાં સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે
આ સિઝનમાં તમે ચા કે કોફી પીવાને બદલે હૂંફાળા પાણીથી દિવસની શરૂઆત કરો
ગરમ પાણી પીવાથી સ્વાસ્થ્યને ઘણા ચમત્કારી ફાયદા થાય છે
કબજિયાતની સમસ્યા દૂર થઈ જાય છે
વજન ઘટાડવામાં મદદ કરે છે