શેફાલીએ બિકિનીમાં હોટ તસવીરો શેર કરી ને ફેન્સના દિલ ધડકાવ્યા. 

પૂલસાઈડ પોઝ અને કાતિલ ચશ્મા લૂકને બનાવે છે લાજવાબ. 

સોશિયલ મીડિયામાં તસવીરો થયા વાયરલ, વખાણની વર્ષા. 

બોલ્ડ ફિગર અને આત્મવિશ્વાસથી ભરેલો અંદાજ ફેન્સને ભાયો. 

'કાંટા લગા' ફેમ શેફાલી હંમેશા પોતાના લૂકથી ચર્ચામાં રહે છે. 

દરેક ફોટો આજે પણ એના ગ્લેમરનો પુરાવો આપે છે. 

તસવીરો શેફાલી જરીવાલાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.