ગરમીની શરુઆત થઈ ચૂકી છે  

એવામાં તમે શરીરને લૂ લાગવાથી બચાવવા તમે કાચી ડૂંગળીનું સેવન કરી શકો છો  

ડુંગળીમાં વિટામિન એ, વિટામિન બી6, વિટામિન બી-કોમ્પ્લેક્સ અને વિટામિન સી મળી આવે છે.  

તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ, એન્ટિ-કાર્સિનોજેનિક અને એન્ટિ-એલર્જિક ગુણો છે જે ઘણી રીતે ફાયદાકારક છે  

હીટસ્ટ્રોકથી બચાવે છે  

શરીરને ઠંડક આપે છે  

ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે