મકાઈમાં રહેલા વિટામિન C અને એન્ટીઑકિસડન્ટ રોગપ્રતિકારક શક્તિ વધારશે 

પાચનતંત્ર મજબૂત થાય અને કબજિયાતથી મળે રાહત 

ફોલિક એસિડ અને મેગ્નેશિયમ હૃદયને સ્વસ્થ રાખે 

બ્લડ પ્રેશર ન્યંત્રિત થાય અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટે 

કાર્બોહાઈડ્રેટ અને નેચરલ શુગર તાત્કાલિક ઊર્જા આપે 

વિટામિન E અને B-કોમ્પ્લેક્સ ત્વચાને ચમકાવે અને વાળને મજબૂત કરે 

ઓછી કેલરી, વધુ ફાઇબર – વજન નિયંત્રિત કરવામાં મદદરૂપ