ફિલ્મની હૉટ એક્ટ્રેસ સંજીદા શેખે નવી તસવીરોથી ધમાલ મચાવી છે  

આ વખતે 'હીરામંડી' સ્ટાર સંજીદા શેખનું ન્યૂ ફોટોશૂટ વાયરલ થયુ છે  

સંજીદા શેખે ઓલ બ્લેક ડ્રેસમાં વ્હાઇટ બ્રા સાથે ફિગર ફ્લૉન્ટ કર્યુ છે  

ઓપન વેટ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે  

અભિનેત્રી સંજીદા શેખે તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરી છે  

સંજીદા શેખે ઘણી વખત પોતાનો બોલ્ડ લુક બતાવીને ચાહકોને ક્લીન બોલ્ડ કર્યા છે  

સંજીદા શેખની આ બોલ્ડ તસવીરો આવતા જ લાઈમલાઈટમાં આવી ગઈ હતી