એસટી વિભાગ તહેવારો પર એક્સ્ટ્રા 1200 બસો દોડાવશે જેના કારણે રાજ્યના બે લાખથી વધુ મુસાફરોને લાભ મળશે.
એસટી વિભાગ તહેવારો પર એક્સ્ટ્રા 1200 બસો દોડાવશે જેના કારણે રાજ્યના બે લાખથી વધુ મુસાફરોને લાભ મળશે.
રાજ્યના નાગરિકો પવિત્ર શ્રાવણ માસમાં આવતા સાતમ, આઠમ-જન્માષ્ટમીના તહેવારો સારી રીતે ઉજવી શકે
તે માટે એસ.ટી નિગમ દ્વારા જુદા જુદા અને મોટા શહેરોને જોડતી દૈનિક 1200થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનું સફળ આયોજન કરવામાં આવી રહ્યું છે.
જેનો અંદાજે બે લાખથી વધુ મુસાફરો લાભ લઇ રહ્યા છે.