ટેલિવૂડનો ચહેરો હિના ખાન તેની લેટેસ્ટ તસીવરોને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે 

હિના ખાન અત્યારે વિદેશના પ્રવાસમાં છે, જ્યાંથી લેટેસ્ટ તસવીરો શેર કરી છે  

હિના ખાને આ વખતે રેડ અનારકલી સૂટ પહેરીને કૂલ લૂક વાયરલ કર્યો છે  

હિના ખાને લૂકને પુરો કરવા ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ અને મિનિમલ મેકઅપ કેરી કર્યો છે  

ટેલિવૂડનો જાણીતો ચહેરો હિના ખાન તેની લેટેસ્ટ તસીવરોને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે  

હિનાનો આ લૂક લેડી બોસ માટે પરફેક્ટ છે. ફેન્સ હિના ખાનના આ બોસી લૂક પરથી નજર નહી હટે