ઘરના વયો-વૃદ્ધ લોકો પણ સવારે વહેલા જાગવાની સલાહ આપે છે  

બ્રાહ્મમુહૂર્તમાં જાગવું છે બેસ્ટ છે  

આધ્યાત્મિક પુસ્તકો વાંચવા અને કસરત કરવા માટે પણ આ શ્રેષ્ઠ સમય છે.  

સવારે વહેલા ઉઠવાથી તાજી હવા મળે છે  

સવારે ઉઠીને ખુલ્લી જગ્યામાં તાજી હવા લેવાથી તમને લોહી સાફ કરવામાં તો મદદ મળે છે  

માનસિક અને શારીરિક રીતે પોતાને સ્વસ્થ રાખવા માટે સવારે ઉઠવુ એક શ્રેષ્ઠ વિકલ્પ છે

સૂર્યોદય સાથે જાગવાથી પાચન, શોષણ અને આત્મસાત્ કરવામાં મદદ મળે છે.