કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! આઠમા પગાર પંચ (8th Pay Commission) પર ચર્ચા તેજ.

નવા ફિટમેન્ટ ફેક્ટર (Fitment Factor) ની ફોર્મ્યુલાથી બેઝિક સેલરીમાં મોટો ઉછાળો આવી શકે છે. 

જો આ ફોર્મ્યુલા મંજૂર થશે, તો કર્મચારીઓનો લઘુત્તમ પગાર સીધો વધી જશે.

એલાઉન્સ અને ગ્રેચ્યુઈટીમાં પણ મોટો ફાયદો થવાની પૂરી સંભાવના વર્તાઈ રહી છે.

સરકાર ટૂંક સમયમાં જ ફિટમેન્ટ ફેક્ટર વધારવા અંગે સત્તાવાર જાહેરાત કરે તેવી અપેક્ષા છે.