આ સિઝનમાં આપણી પાચનશક્તિ ધીમી પડી જાય છે
વધારે પડતા મીઠાઈ શરીરને ઠંડક પહોંચાડે છે અને રોગપ્રતિકારક શક્તિને ઘટાડે છે
વધારે પડતા તળેલા ખોરાક ખાવાથી પાચનક્રિયા ધીમી પડી જાય છે અને વજન વધવાની શક્યતા રહે છે.
શિયાળામાં કાચા સલાડ ખાવાથી તે પચવામાં ભારે પડે છે, કારણ કે આ ઋતુમાં પાચનક્રિયા ધીમી હોય છે.
દહીંનો સ્વભાવ ઠંડો હોય છે. તેથી, તેને રાત્રે ન ખાવું જોઈએ