ફટકડીનું રાસાયણિક નામ પોટેશિયમ એલ્યુમિનિયમ સલ્ફેટ છે.
ફટકડીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે
જે ત્વચા અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે
તેને રોજ ત્વચા પર લગાવવાથી ચહેરા પર ચમક આવે છે
શરીરની ગંધ દૂર કરે છે અને દાંતના દુખાવામાં રાહત આપે છે
યુટીઆઈની સારવારમાં ફાયદાકારક છે
તાવ, ઉધરસ અને અસ્થમામાં ફાયદાકારક છે