ફિલ્મ 'સિકંદર'નું બજેટ 400 કરોડ છે 

રશ્મિકા મંદાના પણ આ ફિલ્મમાં જોવા મળશે  

સલમાન ખાને 120 કરોડ રૂપિયાની તગડી ફી લીધી છે 

ફિલ્મ 'સિકંદર'માં રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં છે  

આ ફિલ્મ માટે તેમને 5 કરોડ રૂપિયા મળ્યા છે 

રશ્મિકા મંદાના પહેલી વાર સલમાન ખાન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે  અગાઉ માનુષી છિલ્લરે ક્લિવેજ ફ્લોન્ટ કર્યું હતું

'સિકંદર'ના ટીઝરમાં સલમાન ખાનની એક્શન લોકોને ખૂબ ગમી