ગર્મ ભોજનમાં એલ્યુમિનિયમના કણ ભળી જાય છે.
આ રસાયણ કિડનીને ધીમે ધીમે ખરાબ કરે છે.
ફોઇલ ફૂડ હાડકાના વિકાસને રોકે છે.
પાચનતંત્રને નબળું બનાવી નાખે છે.
ઈમ્યુન સિસ્ટમને ધીમી કરી દે છે.
મગજની કોશિકાઓને નુકસાન પહોંચે છે.
ફોઇલના બદલે સુરક્ષિત પેકિંગ પસંદ કરો!