ઉનાળામાં ઠંડક આપતી કાકડીના અદભૂત ફાયદા! 

દહેકતી ગરમીમાં શરીરમાં પાણીની ઉણપ દૂર કરે 

વિટામિન A, C, B6 અને Eથી ભરપૂર પૌષ્ટિક તત્વો 

લીંબુ અને ચાટ મસાલા ઉમેરીને વધારવો સ્વાદ 

કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝીંક અને આયર્નનું ભંડાર 

સલાડમાં રોજ કાકડી ઉમેરવાથી પાચન અને તાજગી બંને મળે 

ફાઈબરથી ભરપૂર કાકડી આરોગ્ય માટે બનશે દિવસનો હેલ્ધી ડોઝ!