ભારતીય ઓસ્ટ્રેલિયન એક્ટ્રેસ એમી એલાએ નવી તસવીરો પોસ્ટ કરી છે

તેણે બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ જેવી દેખાતી હોવાના કારણે ચર્ચામાં રહે છે  

જેમાં તે શોર્ટ્સના બટન ખુલ્લા રાખીને પોઝ આપી રહી છે

તેણી માર્કેટિંગમાં ડિગ્રી સાથે ઓસ્ટ્રેલિયાની એડિથ કોવાન યુનિવર્સિટીમાં સ્નાતક છે.

અભિનેત્રી અને મોડલ હોવા ઉપરાંત તે એક સારી ડાન્સર પણ છે.