કેટ શર્માનો વ્હાઇટ ડ્રેસ લુક સોશિયલ મીડિયા પર છવાયો
મ્યુઝિક વીડિયો અને ડિજિટલ પ્રોજેક્ટ્સમાં પણ તેઓ જોવા મળ્યા છે
વ્હાઇટ કલરના
સ્ટાઇલિશ ડ્રેસ સાથે અભિનેત્રીએ એલિગન્ટ લુક રજૂ કર્યો
સોશિયલ મીડિયા પર કેટ શર્માની ફેશન સ્ટાઇલને લાખો લોકો પસંદ કરે છે
ગ્લેમરસ અંદાજ અને સ્ટાઇલિશ ફોટોશૂટથી કેટ શર્મા સતત ચર્ચામાં રહે છે