હાલમાં
તૃપ્તિએ
ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો શેર કરી છે
નવા ફોટોશૂટમાં અભિનેત્રીએ બોલ્ડ ફિગર બતાવ્યું છે
ફિલ્મોમાં શ્રેષ્ઠ અભિનય માટે તૃપ્તિ જાણીતી છે
તેણે ફિલ્મ'એનિમલ'માં ગ્લેમરસ પોઝ આપ્યા હતા
તૃપ્તિ ડિમરીએ આ સિવાય પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે