અભિનેતાએ રોમેન્ટિક ફિલ્મોથી કરિયરની શરૂઆત કરી હતી
બોલિવૂડના ચોકલેટી બોયનો જન્મદવિસ
શાહિદ કપૂર આજે પોતાનો 44મો જન્મદિવસ
શાહિદ કપૂર અને મીરા રાજપૂત પાવર કપલ છે
ફિલ્મો સિવાય શાહિદ કપૂર એક બિઝનેસમેન પણ છે
તેણે ફિલ્મો, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ, રિયલ એસ્ટેટ, કપડાંની બ્રાન્ડ્સ અને સ્ટાર્ટઅપ્સ સહિત વિવિધ વ્યવસાયોમાં રોકાણ કર્યું છે
મીરા કપૂરે વર્ષ 2015માં શાહિદ કપૂર સાથે લગ્ન કર્યા હતા