અભિનેતાએ કહ્યું ,મને 4 વખત લગ્ન કરવાની છૂટ છે
લોકોને દાનિશ તૈમૂર અને આયેઝા ખાનની ઓન-સ્ક્રીન જોડી ખૂબ ગમે છે
દાનિશ તૈમૂર પાકિસ્તાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ છે
તેની પત્ની આયજા ખાન પોપ્યુલર અભિનેત્રી છે
પ્રખ્યાત પાકિસ્તાની અભિનેતા દાનિશ તૈમૂર હાલ ચર્ચામાં છે
તેના તાજેતરના વીડિયો માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે
તેની પત્ની અને અભિનેત્રી આયેઝા ખાન સાથે પોડકાસ્ટમાં જોવા મળ્યો હતો