🇧🇩 બાંગ્લાદેશ – સૌથી વધુ પ્રદૂષિત, PM2.5 લેવલ 161 μg/m³ 

પાકિસ્તાન – PM2.5 સ્તર 147 μg/m³, સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક 

ભારત – PM2.5 સ્તર 84 μg/m³, મોટાં શહેરોમાં વધુ અસર 

લાઓસ – સતત વધતું પ્રદૂષણ, PM2.5 સ્તર 70 μg/m³ 

ચીન – ઉદ્યોગોનાં કારણે PM2.5 સ્તર 64 μg/m³ 

તજાકિસ્તાન – હવા ની ગુણવત્તા ખરાબ, PM2.5 64 μg/m³ 

નેપાળ – હિમાલયની નજીક હોવા છતાં PM2.5 55 μg/m³