ટેલિવિઝન સ્ટાર એક્ટ્રેસ શેફાલી જરીવાલાએ નવા લૂકમાં ધમાલ મચાવી છે
શેફાલી જરીવાલાએ આ વખતે શાનદાર બ્લેક બિકીની લૂકમાં કેર વર્તાવ્યો છે
શેફાલી જરીવાલાએ બૉલ્ડ બિકીની લૂકમાં ક્લીવેજ ફ્લૉન્ટ કરીને ફેન્સના દિલ જીતી લીધા છે
શેફાલીએ કેમેરા સામે એકથી એક સેક્સી એન્ડ બૉલ્ડ અદાઓ બતાવી છે
બિગ બોસ' ફેમ શેફાલી જરીવાલા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે
'કાંટા લગા ગર્લ'ના નામથી જાણીતી શેફાલી જરીવાલા પોતાની સુંદરતા માટે જાણીતી છે
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેની શાનદાર તસવીરો શેર કરતી રહે છે