કનિકાએ સોશિયલ મીડિયા પર તાજેતરમાં તસવીરો શેર કરી. 

ગાર્ડન લોકેશન પર કરાવેલું ફોટોશૂટ ચાહકોને પસંદ આવ્યું. 

અભિનેત્રી દરરોજ નવી તસવીરો શેર કરીને ફેન્સ સાથે જોડાયેલી રહે છે. 

કનિકાનો ડ્રેસિંગ સેન્સ અને સ્માઇલ ચાહકોના દિલ જીતી લે છે. 

‘ગુડ્ડન તુમ્સે ના હોગા’ જેવી ટીવી સીરિઝથી લોકપ્રિયતા મેળવી. 

કનિકાની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. 

ફેન્સ કોમેન્ટમાં સ્ટાઈલ અને એક્ટિંગની પ્રશંસા કરતા જોવા મળે છે.